ET Fi

ખાસીયતો

રીયલ-ટાઇમ માઇલેજ ડિસ્પ્લે

રસ્તા અને મૌસમ અનુસાર તમારા માઇલેજને કંટ્રોલ કરવાની સુવિધા આપે છે

ક્લૉક,સર્વિસ ઇંડિકેટર

હવે ક્યારેય તમારી જરૂરી મીટિંગમાં મોડું નહી થાય અને ન તો સર્વિસ શેડ્યૂલ મિસ થશે

લૉ ફ્યુઅલ ઇંડિકેશન

તમારા નજીકના પેટ્રોલ પમ્પ પર જવા કહે છે

સૌથી લાંબી સીટ

બહેતરીન લાંબા સફરનો આનંદ લો

યુએસબી ચાર્જર

હંમેશાં કનેક્ટેડ રહો. સફર દરમિયાન જ તમારો ફોન ચાર્જ કરો

ક્રોમ બેઝેલ હેડલેમ્પ, ડીઆરએલ સાથે

સુરક્ષિત સફર માટે એલઈડી ડીઆરએલની સાથે મલ્ટી ફૅસેટ રિફ્લેક્ટર

અનોખી ઇમ્પેક્ટ રેઝિસ્ટન્ટ ડિઝાઇન

સ્ક્રેચ અને તૂટ-ફૂટથી સુરક્ષિત

ટકાઉ ડ્યૂરા લાઇફ એંજીન

વર્ષો વર્ષ સુધી સર્વાધિક માઇલેજ અને પરફોર્મંસ સુનિશ્ચિત કરે છે

સૌથી મજબૂત બૉક્સ આયરન ચેસિસ

લાંબા સમય સુધી વાહનની ઉત્કૃષ્ટ મજબૂતી

18” મોટા વ્હીલ

દરેક પ્રકારના રસ્તા અને મૌસમમાં સ્થિરતા

સૉલિડ સસ્પેંશન

કોઈપણ પ્રકારના ઉબડ-ખાબડ રસ્તાઓ પર તમારા સફરનો આનંદ લો

સુવિધાજનક ઑલ ગિયર સેલ્ફ-સ્ટાર્ટ

તમારી સુવિધા અનુસાર કોઈપણ ગિયરમાં સ્ટાર્ટ કરો

સીટની ચોક્કસ ઊંચાઈ

સૌથી ઉપયુક્ત રીતે બેસવા માટે સીટની યોગ્ય ઊંચાઈ

પિલિયન ગ્રૅબ રેલ, કરિયર સાથે

લગેજ સાથે લઈ જવાની સુવિધા

લેડી પિલિયન હેંડલ, હુક સાથે

મહિલા પિલિયન રાઇડર માટે આરામદાયક અને તમારી રોજીંદી જરૂરિયાતના સામાનને લઈ જવા માટે સુવિધાજનક

TVS Radeon Build Design

Unique Impact Resistant (UIR) Design

Safety from scratch and breakage

Long Lasting Dura-Life Engine

Ensures High Mileage and Performance for Years

Super Strong Box Iron Chassis

Everlasting Superior strength of the vehicle

ક્રોમ એસેંટ સાથે મજબૂત મેટલ બોડી

ક્લાસિક લૂક અને મજબૂત બૉડી જે રહે નવી અને સલામત વર્ષો સુધી.

ક્રોમ બેઝેલ હેડલેમ્પ, ડીઆરએલ સાથે

સુરક્ષિત સફર માટે એલઈડી ડીઆરએલની સાથે મલ્ટી ફૅસેટ રિફ્લેક્ટર

કાર જેવું સ્પિડો મીટર

તમારા અવિરત પ્રવાસ માટે ક્રોમ માઉન્ટેડ સ્પિડો મીટર.

સૌથી મોટી કૂશન સીટ

તમારા અને તમારા વહાલાઓ માટે આરામદાયી સવારી.

સોલિડ સસ્પેન્શન ક્રોમ શ્રોડ્‌સ સાથે

લાંબા સમય માટે અધિકત્તમ આરામ.

મોટા વ્હીલ્સ (સાઈઝ 18)

રસ્તા પર પકડની સાથે માણો બહેતર નિયંત્રણ અને આરામદાયી સવારી.

સૌથી ઊંચો ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને સૌથી લાબો વ્હીલ બેઝ

બહેતર નિયંત્રણ અને આરામ.

પરફેક્ટ સીટ હાઇટ

આરામદાયી પોસ્ચર મળી રહે એ માટે સાંકળી સાઇડ્‌સ સાથે યોગ્ય સીટ હાઇટ.

પિલિઅન ગ્રેબરેઇલ કેરિયર સાથે

સામાન સાથે પ્રવાસ કરવામાં સરળતા.

લેડી પિલિઅન હૅન્ડલ હૂક સાથે

રોજબરોજનાં સામાન સાથે પ્રવાસ કરો ત્યારે પાછલી સીટનાં પ્રવાસીને પણ આરામ.

USB ચાર્જીંગ સ્પોટ

હવે તમારા ફોનને પ્રવાસ દરમ્યાન જ ચાજર્ કરો અને રહો હંમેશા કનેક્ટેડ.

*Accessory is not a part of standard fitment. Petrol tank cover shown is for illustration only.

સુવિધાજનક ઑલ ગીયર સેલ્ફ સ્ટાર્ટ

તમારી મોટરસાઇકલને સ્ટાર્ટ કરો કોઇપણ સમયે,કોઇપણ ગીયરમાં.

મેન્ટેનન્સ ફ્રી બેટરી

મેળવો બહેતર પરફોર્મન્સ અને લાંબી આવરદા with the Maintenance Free Battery.

સિન્ક્રોનાઇડ બ્રેકિંગ ટેક્નોલૉજી (SBT)

અડવાન્સ્ડ બ્રેકિંગ ટેકનિક આપે તમને ઓછું બ્રેકિંગ અંતર.

સાઇડ સ્ટૅન્ડ ઇન્ડિકેટર બીપર સાથે

સ્માર્ટ અલર્ટ સિસ્ટમ તમે પ્રવાસ શરૂ કરો એ પહેલા સાઇડ સ્ટેન્ડને ફોલ્ડ કરવાનું યાદ કરાવે.

*Side Stand Beeper is not a part of standard fitment.

અનબ્રેકેબલ ટર્ન સિગ્નલ માઉન્ટિંગ

ઓછા ડેમેજ માટે સુપર ટિ્વસ્ટેબલ ઇન્ડિકેટર.

ફૂલ ક્રોમ મેટલ એગ્ઝૉસ્ટ

સુરક્ષિત પ્રવાસની ચોકસાઇ રહે એ માટે એક્ઝોસ્ટને ઢાંકી દે એવા ક્રોમ સાઇલેન્સરની સમકાલિન ડિઝાઇન.

હાઇ પરફોર્મન્સ ડ્યૂરા ગ્રિપ ટાયર્સ

બહેતર પકડ અને ઇંધણમાં બચત.

કલર્સ

ಡಿಟಿ ನೀಲಿ ಕಪ್ಪು
૩૬૦ વ્યુ માટે ડ્રેગ કરો

ટેક્ધિકલ સ્પેસિફિકેશન

img

એન્જિન અને ટ્રાન્સમિશન

  • પ્રકાર 4 સ્ટ્રોક ડ્યુરાલાઇફ એન્જિન
  • ડિસ્પ્લેસમેન્ટ 109.7 CC
  • EFI સિસ્ટમ ઇકો-થ્રસ્ટ ફ્યુઅલ ઇન્જેકશન
  • એમિશન કમ્પ્લાયન્સ BS VI
  • અધિ. પાવર 6.03 kW (8.08 bhp) @7350 rpm
  • અધિ. ટોર્ક 8.7 Nm @ 4500 rpm
  • બોર X સ્ટ્રોક 53.5 mm x 48.8 mm
  • કંપ્રેશન રેશિયો 10.0 : 1
  • સ્ટાર્ટિંગ સેલ્ફ- સ્ટાર્ટ અને કિક સ્ટા
  • ટ્રાન્સમિશન 4 સ્પીડ કોન્સ્ટંટ મેશ
  • ક્લચ વેટ મલ્ટિપલ-ડિસ્ક

એન્જિન , ટ્રાન્સમિશન અને ઇલેક્ટ્રિકલ્સ

  • ચાસીઝ પ્રકાર સિંગલ ક્રેડલ ટ્યુબ્યુલર ફ્રેમ
  • ફ્રન્ટ સસ્પેન્શન ટેલિસ્કોપિક ઑઇલ ડેમ્પ્ડ શૉક અબઝોર્બર
  • રિયર સસ્પેન્શન ૫ સ્ટેપ અડજસ્ટેબલ હાઇડ્રોલિક શૉક અબઝોર્બર
  • ફ્યુઅલ ટૅન્ક 10 લિટર્સ
  • ઇગ્નિશન ટાઇપ ECU
  • બેટરી 12V - 4Ah મેન્ટેનન્સ ફ્રી(MF)
  • હેડલૅમ્પ 12V - 35/35W મલ્ટિ રિફ્લેક્ટર LED DRL (5W) સાથે
  • ટેઇલ લૅમ્પ 12V P21/5W

બ્રેક્સ અને ટાયર્સ

  • ટેક્ધોલૉજી સિંક્રોનાઇઝ્ડ બ્રેકિંગ ટેક્ધોલોજી
  • ફ્રન્ટ બ્રેક 130 mm ડ્રમ, ઇન્ટરનલી એક્સપાન્ડિંગ
  • કૂટી એડિશન (ડિસ્ક) 240 mm ડિસ્ક
  • રિયર બ્રેક 110 mm, ડ્રમ, ઇન્ટરનલી એક્સપાન્ડિંગ
  • વ્હીલ ટાઇપ પ્રિમિયમ 5-સ્પોક એલૉય
  • ફ્રન્ટ ટાયર ટ્યુબલેસ 2.75 x 18 સાઇઝ
  • રિયર ટાયર ટ્યુબલેસ 3.00 x 18 સાઇઝ

ડાયમેન્શન અને વજન

  • લંબાઇ 2025 mm
  • પહોળાઇ 705 mm
  • ઊંચાઇ 1080 mm
  • વ્હીલબેઝ 1265 mm
  • ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180 mm
  • કર્બ વજન 113 કિગ્રા (ડ્રમ) અને 115 કિગ્રા (ડિસ્ક)

કિંમત

Model
Ex-Showroom Price
All Black Edition
59 880
Base Edition
63 630
Digi Drum
77 924
Digi Disc
81 924

Ex-Showroom price. Exclusive of mandatory and other accessories

img

EMI Calculator

  • Loan Amount
  • Thousands
  • 10 Thousand
  • 2 Lakh
  • Rate of interest
  • Percentage %
  • 7%
  • 22%
  • Tenure
  • Years
  • 1 Year
  • 7 Years
Your Monthly EMI

914*

Reviews

સમાચારો માં

READ ALL LAUNCH COVERAGE

YOU MAY ALSO LIKE

TVS StaR City+
TVS Sport
TVS Jupiter